ટીખળ / અમે બાળકોને હાલરડા નથી સંભળાવતા...ભારત સામેની મેચ પહેલા બાબરનું નિવેદન, VIDEO થયો વાયરલ

babar azam ham bacche ko koi lorie nahi suna rahe on journalist rain go away

બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ રવિવારે ભારત સામે ટકરાશે. બંને ટીમોની વચ્ચે ટી-20 વિશ્વ કપ સુપર 12ની મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવશે. આ મેચ પહેલા બાબર આઝમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ