સિદ્ધિ / કોહલીને પછાડી પાકિસ્તાનનો 'કોહલી' ICC વન-ડે રૅન્કિંગમાં બન્યો નંબર વન

babar-azam-dethrones-virat-kohli-to-become-no-1-batsman-in-odis-becomes-4th-pakistan-batsman-to-achieve

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું હતું, અને પહેલી વાર પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ આ સ્થાન પર પહોંચ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ