બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ત્રીજા વિશ્વ યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ! સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી

ચેતવણી / ત્રીજા વિશ્વ યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ! સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ખતરનાક ભવિષ્યવાણી

Last Updated: 09:45 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાબા વેંગાએ ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને આ સમયે દુનિયામાં જેવા સંજોગો છે, તેને જોઈને લાગે છે કે આ ભવિષ્યવાણી હકીકત બનવા જઈ રહી છે.

ફેમસ ભવિષ્યવેતા બાબા વેંગાનું માનીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થવામાં માત્ર અમુક જ મહિના બાકી છે. બુલ્ગારિયાની રહેવાસી બાબા વેંગાએ પાછળની સદીના અંતમાં દુનિયાને અલવિદા કહ્યું હતું, પરંતુ તેમની ભવિષ્યવાણી મોત બાદ પણ સાચી થઈ રહી છે. તેમણે ત્રીજા વિશ્વયુદ્ધને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી અને આ સમયે દુનિયામાં જેવા સંજોગો છે, તેને જોઈને લાગે છે કે આ ભવિષ્યવાણી હકીકત બનવા જઈ રહી છે.

Baba Vanga Predictions 2024

બાબા વેંગાની આ ભવિષ્યવાણી બની હતી હકીકત  

બાબા વેંગા બાળપણમાં જોવાની શક્તિ ખોઈ નાખી હતી, પરંતુ તેમણે દુનિયામાં થનારી ઘણી મોટી ઘટનાઓ વિશે પૂર્વાનુમાન લગાવ્યું હતું. તેમ 9/11 નો આતંકવાદી હુમલો, રાજકુમારી ડાયનાનું મોત અને બ્રિટેનનું યુરોપિયન સંઘમાંથી નીકળવા વિશેની ભવિષ્યવાણી સામેલ હતી. જોકે હવે તેમની એક નવી ભવિષ્યવાણી દુનિયા માટે ખૂબ ખરાબ ખબર લાવી શકે છે.

PROMOTIONAL 7

ક્યારે થશે ત્રીજું વિશ્વ યુદ્ધ

બાબા વેંગાને પોતાની સટીક ભવિષ્યવાણીઓના કારણે બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1996માં પોતાની મોત પહેલા ભવિષ્યવાણી કરી હતી કે સિરીયાના પતન બાદ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. સિરીયાથી મળતી ખબરોને જોઈને લાગે છે કે હવે બાબા વેંગાની ભવિષ્યવાણી પૂરી થવામાં બહુ વાર નથી.  

વધુ વાંચો : દક્ષિણ કોરિયામાં માર્શલ લોનો વિરોધ, રસ્તા પર ઉતર્યા લોકો; રાષ્ટ્રપતિએ પાછો ખેંચી લીધો આદેશ

સિરીયામાં શરૂ થઈ ગઈ છે જંગ

છેલ્લા અમૂક અઠવાડિયામાં ઈસ્લામિક વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ શાસન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરી દીધું છે. છેલ્લા મૂક વર્ષો બાદ વિદ્રોહીઓએ આ હુમલો કર્યો છે. માત્ર થોડા દિવસોમાં વિદ્રોહીઓએ દેશના બીજા સૌથી મોટા શહેર એલેપ્પો પર કબજો કરી લીધો છે. અસદની સરકારી સેના શહેર છોડીને પાછા ફર્યા છે. વિદ્રોહીઓ મોટી સંખ્યામાં સરકારી સૈનિકોને મારીને આગળ વધી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

world war 3 prediction baba vanga
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ