ટેન્શન / કોરોના બાદ વધુ એક વાયરસ મચાવશે તબાહી! બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી ન પડે તેનો ભય

baba vanga prediction another pandemic like coronavirus come in 2022 know more

વિશ્વના પ્રસિદ્ધ ભવિષ્યવક્તા બાબા વેંગાએ કહ્યું હતું કે વર્ષ 2022માં એક ખતરનાક વાયરસ આખી દુનિયામાં તબાહી મચાવશે. આ વાઈરસ હાલ જમા થયો છે પરંતુ ક્લાઈમેટ ચેન્જને કારણે તે આખી દુનિયામાં ફેલાઈ જશે. 

બ્રેકિંગ ન્યૂઝ