ચૂંટણી 2019 / નામાંકન કરાવવા ગયા રામદેવ, રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં જ કરવા લાગ્યા પ્રાણાયમ

baba ramdev yoga jaipur rajyavardhan rathore nomination returning officer room

બાબા રામદેવ ભારતીય જનતા પાર્ટીના નેતા રાજ્યવર્ધન સિંહ રાઠોડના નામાંકનમાં સામેલ થવા પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી રાઠોડે રાજસ્થાનની જયપુર ગ્રામીણ સીટથી પોતાનું નામાંકન દાખલ કર્યું છે. એમનું સમર્થન કરવા જ બાબ રામદેવ જયપુર પહોંચ્યા હતા. રાજ્યવર્ધન સિંહ જ્યારે નામાંકન દાખલ કરવા રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં પહોંચ્યા તો એમની સાથે હાજર બાબા રામદેવે યોગાસન પણ કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ