પ્રયત્ન / IPLમાં VIVOની જગ્યા લેવા મથી રહ્યાં છે બાબા રામદેવ, પતંજલિને બનાવવા માગે છે સ્પોન્સર

baba ramdev wants to sponsor of IPL2020

યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ IPL2020માં ચીની કંપની VIVOની જગ્યા લેવા માંગે છે. IPL સ્પોન્સર્સની દોડમાં પતંજલિ પણ સામેલ થઇ ગઇ છે. એમેઝોન, ટાટા અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ IPLની સ્પોન્સર બનવા માંગે છે. BCCI પણ IPL2020ની સ્પોન્સર બનવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ