નિવેદન / આનાથી સારું કોઈ બજેટ રજૂ કરી બતાવે તો તેના પર બધું લૂંટાવી દઉં, જુઓ કોણે કહ્યું આવું

baba ramdev said if someone present better then current budget i sacrifice all for him

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે 2021-22 માટેનું બજેટ રજૂ કર્યું હતું. જેની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે તેમાં વાસ્તવિકતા અને વિકાસનો વિશ્વાસ પણ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ