નિવેદન / મદરેસાઓ પર બાબા રામદેવનું મોટું નિવેદન, બોલ્યા- ઉત્તરાખંડમાં ફેલાઈ રહ્યો છે ઇસ્લામિક ઉન્માદ

baba ramdev justify cm pushkar singh dhami decision to conduct a survey of madrassas in uttarakhand

ઉત્તરાખંડ સરકારના મદરેસાઓમાં સર્વેના આદેશ પર યોગગુરુ રામદેવે કહ્યું કે, દેવભૂમિ ઉત્તરાખંડમાં કેટલાક લોકો ઇસ્લામિક ઉન્માદ અને ખોટી ગતિવિધિઓની યોજના બનાવી રહ્યા છે

બ્રેકિંગ ન્યૂઝ