નિવેદન / આ બે વસ્તુઓ કોરોના સામે લડવામાં 100 ટકા સક્ષમ, બાબા રામદેવે કર્યો મોટો દાવો

Baba Ramdev Claims That Giloy & Ashwagandha Can 100 Percent Fight Off COVID-19 Infection

કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે, વાયરસનાં કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે ત્યારે કોરોના વાયરસની દવાને લઈને અનેક દાવાઓ થતા રહે છે. કોરોના વાયરસની વેક્સીનને આવતા તો હજુ સમય લાગવાનો છે ત્યારે ભારતના પ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવે કોરોના સામે લડવામાં સક્ષમ જડીબુટ્ટીઓ પર દાવો કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ