બ્રેકિંગ ન્યુઝ
VTV / Bollywood / બોલિવૂડ / બાબા નિરાલાએ ફરી રચી માયાજાળ, 'આશ્રમ 3-પાર્ટ 2'નું ટ્રેલર થયું રીલીઝ, આ તારીખે સીરિઝ OTT પર આવશે
Last Updated: 05:58 PM, 19 February 2025
બોબી દેઓલના ક્રાઇમ ડ્રામા વેબ સિરીઝ 'આશ્રમ 3- ભાગ 2' નું ટ્રેલર આવી ગયુ છે. આ સાથે, એમેઝોન એમએક્સ પ્લેયરની વેબ સિરીઝની રિલીઝ તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ટ્રેલરમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે આ વખતે પમ્મી, બાબા નીરલા અને ભોપા સ્વામી વચ્ચે અંતર પેદા કરે છે. પમ્મી તેનો બદલો લેશે અને બાબા નિરાલાની કહાની હંમેશા માટે ખતમ થઇ જશે.
ADVERTISEMENT
aapke sabr ka laddoo aa raha hai, 27 Feb ko! #EkBadnaamAashram Season 3 Part 2 presented by @VimalElaichi and co-powered by #LahoriZeera and #LuxNitro, releasing on 27 Feb on Amazon MX Player for FREE#EkBadnaamAashram #AmazonMXPlayer pic.twitter.com/H9JNJYB5O1
— Amazon MX Player (@amazonMXPlayer) February 19, 2025
વધુ વાંચો: iPhone SE 4 Launch: એપલ આજે લોન્ચ કરશે સસ્તો આઈફોન, કરોડો ચાહકોમાં આતુરતા
ADVERTISEMENT
ક્યારે રિલીજ થશે બોબી દેઓલની વેબ સિરીઝ ?
OTT પ્લેટફોર્મ અમેઝોન,MX પ્લેયરે સોશિયલ મીડિયામાં ટ્રેલર લોન્ચ કર્યુ.સાથે જ વેબ સિરીઝની તારીખ પણ જાહેર કરવામાં આવી છે.એમેઝોન અને MX પ્લેઅરે લખ્યું કે તમે જેની રાહ જોઇ રહ્યા હતા તે 27 ફેબ્રુઆરીએ આવી રહી છે.સિરીઝ એમેઝાન MX પ્લેયર પર સ્ટ્રીમ કરવામાં આવશે.અને એ પણ બિલકુલ ફ્રિમાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
નેશનલ / હું મારી મર્યાદા ભૂલી ગયો, બ્રાહ્મણ સમુદાય વિશે ખરાબ બોલ્યો, હું દિલથી માફી માંગુ છું: અનુરાગ કશ્યપ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.