OMG / શ્રમિકનો દીકરો બન્યો ઍન્ટરટેઈનર નંબર 1 અને જીત્યો એક કરોડ, જોઈને કહેશો આને તો ઓળખું છું

baba jackson won 1 CR, he is a son of labor

ફ્લિપકાર્ટના એન્ટરટેઇનર નંબર વન કોમ્પિટીશન જીતવાવાળા ટીકટોક સ્ટાર બાબા ઉર્ફે યુવરાજ અત્યારે ખાસા ચર્ચામા છે. એવુ નથી કે આ પ્રાઇઝ જીત્યા બાદ યુવરાજ મશહૂર છે. સોશિયલ મિડીયામાં તેમનુ નામ પહેલેથી જ જાણીતુ છે. અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, ટાઇગર શ્રોફ જેવા કલાકાર યુવરાજનો વિડીયો પોતાના એકાઉન્ટ પરથી પોસ્ટ કરી ચૂક્યા છે 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ