બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:37 AM, 28 July 2019
વાસી ખાવાનું ખાવું સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે એટલા માટે આપણે રાતનું વધેલું ખાવાનું જાનવરોને આપીએ છીએ ક્યાં તો ડસ્ટબિનમાં નાંખી દઇએ છીએ. પરંતુ વાસી રોટલી ખાવાના ફાયદાને જાણ્યા બાદ તમે આવું ક્યારેય કરશો નહીં. શું તમે જાણો છો કે વાસી રોટલી ખાવાથી આપણને ઘણી શારીરિક સમસ્યાઓ પણ દૂર થાય છે.
ADVERTISEMENT
ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલી ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ સવારે દૂધની સાથે વાસી રોટલી ખાવાથી તમારા શરીરમાં શુગર લેવલ બેલેન્સ રહે છે.
ADVERTISEMENT
બ્લડપ્રેશરના રોગિઓ માટે પણ વાસી રોટલી ખાવાની ખૂબ જ લાભકારી છે. સવારના સમયે ઠંડા દૂધની સાથે વાસી રોટલી ખાવાથી હાઇ બ્લડપ્રેશરને સરળતાથી કંટ્રોલ કરવામાં આવી શકે છે.
પેટની સમસ્યાઓ એસિડિટી અને કબજિયાતનો સામનો કરી રહેલા લોકોને પણ વાસી રોટલીથી રાહત મળી શકે છે. સવારે દૂધની સાથે એનું સેવન કરવાથી તમે એસિડિટી અને કબજિયાતથી છુટકારો મેળવી શકાય છે.
ખૂબ જ ઓછા લોકો એ વાત જાણતા હશે કે જિમ જતા લોકો માટે વાસી રોટલી ફાયદાકારક છે. જિમમાં મસલ્સ ગેન કરનાર લોકો માટે વાસી રોટલીના ઘણા ફાયદા છે.
તાજી રોટલીની સરખામણીએ વાસી રોટલી વધારે પૌષ્ટિક છે, કારણ કે લાંબા સમય સુધી રાખવા પર જે બેક્ટિરિયા થાય છે એ સ્વાસ્થ્ય બનાવવા માટે લાભકારી હોય છે. જો કે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે વાસી રોટલી 12 થી 16 કલાકથી વધારેની ના હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT