Baal Aadhaar card / બાળકોનું આધાર કાર્ડ બનાવવું છે જરૂરી! આજે જ ઘરે બેઠા કરો અરજી; જાણો સરળ પ્રોસેસ

baal aadhaar card registration know how to apply and download online

બાળ આધાર કાર્ડ બનાવવું ફરજિયાત બની ગયું છે. બાળ આધાર કાર્ડ મુખ્યત્વે માતા-પિતાના આધાર પર આધારિત છે, તેથી આ માટે તમારે ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય ડોક્યુમેન્ટની જરૂર નથી.

બ્રેકિંગ ન્યૂઝ