પ્રેમ પ્રકરણ / દેવસેના સાત ફેરા લેવાની તૈયારીમાં, કોના પ્રેમમાં પડી છે તે જાણીને વિશ્વાસ નહીં થાય

baahubali actress anushka shetty marry director prakash kovelamudi

બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીના પ્રભાસ સાથેના અફેર અને લગ્નની અફવાઓ સમાચારોમાં છે. પરંતુ પ્રભાસ અને અનુષ્કા એક બીજાને ફક્ત સારા મિત્રો કહે છે. હવે, સાઉથની અભિનેત્રી અનુષ્કાની લવ લાઈફને લઈને મોટા સમાચાર આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, અનુષ્કા ડિરેક્ટર પ્રકાશ કોવલમુદી સાથે લગ્ન કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ