બોલિવૂડ / બાહુબલીના 'ભલ્લાલદેવ'ની અત્યારની હાલત જોઈને વિશ્વાસ નહીં આવે, 30 કિલો વજન ઘટી ગયું

Baahubali actor Rana Daggubati reduce 30 kgs weight shocking transformation

ફિલ્મ બાહુબલીમાં વિલન ભલ્લાલદેવનો રોલ ભજવનાર એક્ટર રાણા દગ્ગુબાતીને કોઈ કેવી રીતે ભૂલી શકે. તેનું ભારે ભરખમ શરીર અને શાનદાર બોડી, આ પર્સનાલિટી માટે રાણાએ વર્ષો સુધી મહેનત કરી હતી. પરંતુ હવે તે એકદમ અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે. એવા સમાચાર મળી રહ્યાં છે કે, રાણા દગ્ગુબાતીએ 30 કિલો વજન ઘટાડી દીધું છે. તેણે આ શોકિંગ ટ્રાંસફોર્મેશન તેની આગામી ફિલ્મ હાથી મેરે સાથી માટે કર્યું છે. ફિલ્મના સેટ પરથી રાણા દગ્ગુબાતીની જે તસવીરો સામે આવી છે તે ચોંકાવનારી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ