ગજબ બાકી / કપડાં સૂકવવા ગયેલ બા 19માં માળેથી લપસ્યા, કપડાંથી જ થયો એવો 'ચમત્કાર' કે બચી ગયો જીવ

Ba went to dry clothes, slipped from the 19th floor, a 'miracle' from the clothes that survived

ચીનમાં 82 વર્ષની વૃદ્ધા 19મા માળે કપડા સુકાવા ગઈ હતી તે સમયે તેનો પગ લપસ્યો જેમના કારણે તે નીચે પડી હતી. જોકે નીચેની તરફ બીજા કપડાઓમાં તેનો પગ ફસાઈ ગયો જેના કારણે ચમત્કાર સાથે તે વૃદ્ધાનો જીવ બચી ગયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ