શોક / ગાયક અને સંગીતકાર બી પ્રાક પર તૂટ્યો દુખનો પહાડ, દીકરી 'પાછી થઈ' જન્મતા જ બાળકીનું મોત

B Praak Announces The Death Of His Newborn Child, Expresses His Pain In A Note

તેરી મિટ્ટી ફેમ સિંગર બી પ્રાકના નવજાત બાળકનું જન્મ સમયે મોત થયું છે. પત્ની મીરા બચ્ચનની બુધવારે ડિલિવરી થઈ હતી પરંતુ બાળક મરેલું અવતર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ