દાનવીર / આ ભારતીય ઉદ્યોગપતિ બન્યા સૌથી મોટા દાનવીર, રોજના 22 કરોડ કર્યા દાન, 1 વર્ષમાં 7, 904 કરોડનું દાન કર્યુ

azim premji is the biggest donor and he donated rs 22 crore every day in fy20 know where is ratan tata mukesh ambani and...

આઈટી ક્ષેત્રની કંપની વિપ્રોના માલિક અઝીમ પ્રેમજીએ દર વર્ષે સમાજસેવાના કાર્યોમાં સૌથી વધારે દાન કર્યુ છે. પ્રેમજીએ નાણા વર્ષ 2020માં દર રોજ 22 કરોડ રુપિયાનું દાન કર્યુ છે. આખા વર્ષમાં તેમણે 7, 904 કરોડનું દાન કર્યુ છે. તે નાણાં વર્ષ 2020માં સૌથી મોટા દાનવીર ભારતીય બનીને ઉભર્યા છે. ડોનેશન આપવાના મામલામાં તેમણે એચસીએલ ટેક્નોલોજીના માલિક શિવ નાડરને પાછળ છોડ્યા છે. અને યાદીમાં સૌથી ઉપર જગ્યા બનાવી છે. દેશમાં મોટા દાનવીરની લિસ્ટમાં હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશનને મળીને બનાવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ