પરોપકાર / ફોર્બ્સની યાદીમાં એશીયાનાં સૌથી મોટા દાનવીર બન્યાં અઝીમ પ્રેમજી

azim premji asias most-generous philanthropists according to forbes

ભારતનાં દિગ્ગજ ઉદ્યોગપતિ અજીમ પ્રેમજી એશિયાના સૌથી મોટા દાનવીર બની ગયા છે. ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલ એશિયાના 30 સૌથી મોટા દાનવીરમાં અઝીમ પ્રેમજી સૌથી ઉપર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ