રામપુર પેટાચૂંટણી પરિણામ / આઝમ ખાનનો ગઢ ભેદી નાખ્યો ભગવા પાર્ટીએ, રામપુરમાં ભાજપની ભવ્ય જીત

Azam Khan's stronghold penetrated by Saffron Party, BJP's grand victory in Rampur

વર્ષોથી આઝમ ખાનની બેઠક રામપુર પર ભાજપે કબ્જો જમાવ્યો છે. બીજેપીના આકાશ સક્સેનાએ સપાના અસીમ રઝાકને 33702 વોટથી હરાવ્યા છે. અહીંથી ભાજપના આકાશ સક્સેના જીત્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ