વિવાદ / આઝમ વિરુદ્ધ મહિલા સાંસદોનો હલ્લાબોલ, સ્મૃતિથી લઇને નિર્મલાએ કરી ટીકા

azam khan statement smriti irani mimi chakraborty lok sabha

લોકસભામાં ઘણી મહિલા સાંસદોએ આઝમ ખાનના નિવેદનની ટીકા કરી અને લોકસભામાં સ્પીકર ઓમ બિડલાને એક્શન લેવાની માગણી કરી. શુક્રવારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની ટીએમસી સાસંદ મિમી ચક્રવર્તી, નાણા મંત્રી નિર્મલા સીતારમણ સહિત ઘણી મહિલા સાંસદોએ આઝમ પર એક્શનની માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ