વુમન્સ ડે સ્પેશિયલ / આ છે આઝાદ હિંદ ફોજના 'પ્રથમ મહિલા જાસૂસ', એક સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવવા પતિની જ હત્યા કરી નાખી

azad hind fauj first lady detective neera arya special story on women's day

5 માર્ચ, 1905 ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડામાં જન્મેલ 'નીરા આર્ય' (neera arya) કે જેમને દેશની 'પ્રથમ સૈન્ય મહિલા જાસૂસ' કહેવામાં આવે છે. એક સમયે સુભાષચંદ્ર બોઝનો જીવ બચાવવા પોતાના પતિની પણ હત્યા કરી નાખી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ