આપ જૈસા કોઈ.. / Ayushmann Khurrana એ Madhuri Dixit સાથે કર્યો જબરદસ્ત ડાન્સ, કરી એવી કોમેન્ટ કે 'બાત બન ગઈ'

ayushmann khurrana dance with madhuri dixit on aap jaisa koi remake song video viral

અભિનેત્રી માધુરી દીક્ષિતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં માધુરી આયુષ્માન ખુરાનાની સાથે ડાન્સ કરી રહી છે.

Loading...