જવાબ / અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના વખાણ પર આયુષ્માને આપ્યુ આવું રિએક્શન

ayushman khurrana on trump priase for film

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, જે પહેલીવખત ભારતની મુલાકાતે આવવાના છે, ત્યારે તેમણે તાજેતરમાં જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનના વખાણ કર્યા છે, હવે તેના પર એક્ટરે રિએક્શન આપ્યુ છે. 

બ્રેકિંગ ન્યૂઝ