બોલિવૂડ / આયુષ્માન ખુરાના અલાયા સાથે આ વખતે આ અલગ પાત્રમાં જોવા મળશે

ayushman khurana new film annoucment

બોલિવૂડના સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાના હવે પાત્ર સાથે એક હાસ્યથી ભરપૂર કોમેડી ફિલ્મને લઈને આવે છે. આ ફિલ્મમાં આયુષ્માન એક ડોક્ટરના પાત્રમાં જોવા મળશે અને આ ફિલ્મને જંગલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ