ગૌરવ / પગની આંગળીથી બનાવ્યું સ્વામી વિવેકાનંદનું પેઇન્ટિંગ, PM મોદીએ ખુશ થઈને જુઓ શું કરી દીધું

ayush kundal bacame a celebrity after meeting pm

મધ્ય પ્રદેશના ખરગૌન જિલ્લાના બડવાહ નગરના રહેવાસી આયુષ કુંડલ પોતાના પગથી ચિત્રો દોરે છે. પ્રધાનમંત્રીને મળ્યા બાદ તેની કલાના દેશભરમાં વખાણ થઇ રહ્યા છે, તે સેલીબ્રીટી બની ગયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ