પહેલ / કોરોનાની સારવારમાં આયુર્વેદિક સારવારને સમાવાઈ, ગુજરાતમાં આ 3 આયુર્વેદિક દવાનું કરાયું સંશોધન

Ayurvedic treatment included in corona treatment

કોરોનાની મહામારી સામે લડવા માટે અનેક દેશો દ્વારા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે. ભારતમાં પણ અનેક દવાઓ અને ટેક્નીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ભારત સરકારે તેમાં આયુર્વેદનો ઉપયોગ કરવાની દિવસામાં આગળ વધી છે. ભારત સરકારે આયુર્વેદિક સારવારને કોરોનાની સારવારમાં સમાવિષ્ટ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ