ફાયદાકારક / આયુર્વેદની 5 જબરદસ્ત ટિપ્સ, માની લેશો તો જીવનભર નહીં થાય પેટ અને પાચનતંત્રના રોગ

Ayurveda Says do not eat these things at night

હેલ્ધી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટ તન અને મન બંને માટે બેસ્ટ છે. ડાયટિશિયન અને હેલ્થ એક્સપર્ટ બ્રેકફાસ્ટને દિવસનો સૌથી બેસ્ટ મીલ માને છે. પણ તેનો મતલબ એ નથી કે તમે દિવસના અન્ય મીલ પર ધ્યાન ન આપો. ઘણાં લોકો એવું માને છે સાંજે 7 વાગ્યા પછી કંઈપણ ખાવાથી વજન વધે છે, કારણ કે તમે શું ખાઓ છો તેનાથી વધારે ક્યારે ખાઓ છો તે બાબત મહત્વ ધરાવે છે. રાતનું ભોજન હળવું હોવું જોઈએ અને સાથે જ તે હેલ્ધી હોવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ આયુર્વેદ પ્રમાણે રાતનું ભોજન કેવું હોવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ