દિવાળી 2019 / અયોધ્યામાં આજે દિવાળી, 5.51 લાખ દીવા સાથે રામનગરીમાં બનશે વિશ્વ રેકોર્ડ

Ayodhya Will Be Decorated Like Treta, 5.51 Lakh Deepotsav Will Become World Record

દિવાળીના તહેવારને લઈને રામનગરીમાં આજે 5.51 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આ આયોજનમાં અવધ વિશ્વવિદ્યાલય સહિત અનેક વિભિન્ન કોલોજોના બાળકો રામની પૈડી પર ચાર લાખ દીવા પ્રગટાવશે. આ ઘટના વિશ્વ રેકોર્ડ બનશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ