Tuesday, December 10, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

EK Vaat Kau / જેના રિપોર્ટને આધારે સુપ્રીમ કોર્ટ અયોધ્યા ચુકાદો આપ્યો તે ASI છે શું?

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બર 2019ના રોજ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. સર્વોચ્ચ અદાલતે રામલલાને જમીન સોંપી છે ત્યારે આ ચુકાદામાં સૌથી મહત્વનો આધાર ASI રિપોર્ટ બન્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ASIના રિપોર્ટને નજરઅંદાજ કરી શકાય એમ નથી. ત્યારે આ ASI એટલે શું અને તેનું શું કામ હોય છે તે જાણો આજની Ek Vaat Kau માં...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ