સુનાવણી / અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

Ayodhya verdict today in the Supreme Court hearing

અયોધ્યામાં રામ મંદિર જમીન વિવાદના નિવારણ માટે રચાયેલી મધ્યસ્થતા પેનલના રિપોર્ટ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. 8 માર્ચે કોર્ટના આદેશ બાદ 3 સભ્યની પેનલની રચના કરાઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાહની અદાલતે પેનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ