રામ મંદિર નિર્માણ / Ayodhya Verdict : સોમનાથ મંદિર જે રીતે બન્યું તે રીતે બનશે રામ મંદિર, જાણો કેવું હશે?

Ayodhya verdict somnath temple ram temple built trust

સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ માટે સરકારને ત્રણ મહિનામાં એક ટ્રસ્ટ બનાવવા કહ્યું છે. આ ટ્રસ્ટ મંદિર નિર્માણની રૂપરેખા બનાવશે. માનવામાં આવી રહ્યું છે કે તે કંઇક એવું જ હશે જેવું સોમનાથ મંદિરનું નિર્માણ થયું હતું. તે ટ્રસ્ટમાં તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલની સાથે શિક્ષાવિદ કેએમ મુંશીએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેને લઇને મે, 1951માં મંદિર બનીને તૈયાર થઇ ગયું. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ