અયોધ્યા ચુકાદો / રામજન્મભૂમી વિવાદના ચુકાદાને લઈને ગુજરાતનું તંત્ર અલર્ટ, તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ

ayodhya verdict Gujarat on high alert

આવતી કાલે દેશના સંવેદનશીલ વિસ્તારો કિલ્લેબંધી કરવામાં આવી છે. દેશના સંવેદનશીલ વિસ્તારોમાં અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. અયોધ્યા ચુકાદાને લઈ ગુજરાતના તમામ પોલીસકર્મીઓની રજાઓ રદ કરાઈ છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ