અયોધ્યા / રામજન્મભૂમિના ચૂકાદા પહેલાં ભાજપ સંગઠનમાં અપાઈ આ આંતરિક ગાઈડલાઈન

Ayodhya verdict BJP declared guidelines for BJP leader and worker in Gujarat

અયોધ્યા રામમંદિરના ચુકાદા પહેલા ગુજરાતમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે ગાઈડલાઈન જાહેર કરવમાં આવી છે જે અનુસાર ભાજપના નેતાઓ ચુકાદા પહેલા કશા નિવેદનો નહીં આપી શકે એટલુ જ નહીં પરંતુ આ મુદ્દે યોજાતી ટીવી ડિબેટમાં પણ તેઓ ભાગ નહી લઈ શકે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ