નિયમ / અયોધ્યામાં રામલલાના દર્શન પહેલાં અચૂક જાણી લો ખાસ નિયમ, આ બાબતોમાં નહીં લાગે કોઈ ચાર્જ

ayodhya ram mandir pilgrims new rules for ram followers

કોઈ ભક્ત અયોધ્યામાં રામલલાની આરતી પોતાના નામે કરાવવા ઈચ્છે છે અથવા તો ઈચ્છાનુસાર ભોગ ચઢાવે છે તો એક દિવસ પહેલાં જ અધિકારી અને ટ્રસ્ટને તેની સૂચના આપવાની રહે છે. રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના આધારે કોઈ પણ રીતે આવનારા દિવસે ભક્તને સમય આપવામાં આવશે. ભક્તને બૈરીકેડિંગ સુધી સુરક્ષાકર્મીઓ લઈ જશે અને ત્યાંથી ગેટ ખોલીને તેને રામલલાના દર્શનને માટે જવા દેવામાં આવશે. જાણો કઈ બાબતો અહીં ફ્રીમાં લઈ શકાશે અને દર્શનનો લાભ લઈ શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ