Ram Mandir / આજે અયોધ્યામાં ભૂમિ પૂજન પહેલા વાતાવરણમાં પલટો, ઝડપી પવન સાથે ભારે વરસાદ થતા...

ayodhya ram mandir live updates bhumi pujan images pm narendra modi yogi adityanath ram janmbhoomi

વર્ષોના વરસ વીત્યા બાદ આજે રામ જન્મભૂમિની શુભ ઘડી આવી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે પહેલી ઈંટ મુકીને મંદિરનું પૂજન શરુ કરશે. આ શુભ કાર્ય માટે આજે પીએમ મોદી અયોધ્યા આવશે. જોકે આ શુભ પ્રસંગે મેઘરાજ પર હાજરી પુરાવવા માટે આવી ગયા છે. અહીં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ