Exclusive / રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસે VTV News સાથે ખાસ વાતચીત

રામ જન્મભૂમિના મુખ્ય પૂજારી સતેન્દ્ર દાસે VTV સાથે કરી ખાસ વાતચીત. જેમા તેમણે કહ્યું કે આજે અયોધ્યા માટે નવો દિવસ છે. ચુકાદા બાદ પ્રથમ દિવસે પોલીસ સુરક્ષા વચ્ચે ભક્તોએ કર્યા દર્શન.

બ્રેકિંગ ન્યૂઝ