અયોધ્યા / કોરોનાને પગલે લેવાયો આ નિર્ણય, 30 એપ્રિલે નહીં થાય રામ મંદિરનું ભૂમિપૂજન

ayodhya ram mandir foundation   ceremony will not be done on 30th   april now

દેશમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને લઈને રામ જન્મભૂમિ ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રસ્ટે જણાવ્યું છે કે આ આપત્તિ ટળશે પછી જ રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ