અયોધ્યા / રામ મંદિરના નિર્માણ માટે 15 જાન્યુ.થી ઉઘરાવાશે ફંડ, 10, 100 અને 1000 રૂપિયાની હશે પાવતી

ayodhya ram mandir construction champat rai press conference

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. મંદિરના નિર્માણ માટે રામ ભક્તોની મદદ લેવામાં આવશે. તેના માટે વિશ્વ હિન્દુ પરિષદ એક અભિયાન શરૂ કરવા જઇ રહ્યું છે. જેની શરૂઆત ઉત્તરાયણના દિવસથી માઘ-પૂર્ણિમા સુધી ચાલશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ