ગાંધીનગર / PM મોદીના હસ્તે થઇ રહેલા રામ મંદિરના શિલાન્યાસને નિહાળતા સમયે ભાવૂક થયા હિરાબા

Ayodhya Ram Mandir Bhumi Pujan Hiraba pm modi gandhinagar

અયોધ્યામાં આજે ઇતિહાસ રચાયો છે. વર્ષો સુધી કોર્ટમાં મામલો ચાલ્યા બાદ આજે અયોધ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું છે. પ્રધાનમંત્રી મોદીએ અહીં કહ્યું કે, રામ મંદિર આપણી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. પ્રધાનમંત્રી મોદીએ અયોધ્યા પહોંચી હનુમાનગઢીમાં પૂજા કરી, જ્યારબાદ તેમણે રામ લલાના દર્શન કર્યા. ભૂમિ પૂજન દરમિયાન મોહન ભાગવત, યોગી આદિત્યાનથ, આનંદીબેન પટેલ સહિત અન્ય કેટલાક મહેમાનો સામેલ રહ્યા. આ શિલાન્યાસ વિધિ હિરાબાએ ટીવી પર નિહાળી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x