Ram Mandir / ભૂમિપૂજન: ગુજરાતના આ ખેડૂતોએ અઢી એકરના ખેતરમાં લખી નાંખ્યુ 'જય શ્રી રામ'

Ayodhya Ram Mandir Bhoomi Poojan Narmada farmer celebration

આજે ભારતમાં એક ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે. રામમંદિર શિલાન્યાસની ઘટનાને પગલે મહામારીમાં પણ લોકો પોતાનું દુખ ભુલી પોત પોતાની રીતે આ ઐતિહાસીક ક્ષણની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે નર્મદાના ખેડૂતોએ પોતાની અલગ રીતથી ભગવાન શ્રી રામના મંદિરના ભૂમિ પૂજનના અવસરે પોતાની લાગણી દર્શાવી છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ