અયોધ્યા વિવાદ / દુનિયામાં અનોખો કેસ, જ્યાં કોર્ટની સામે પોતે જ ફરિયાદી છે ભગવાન

Ayodhya Ram Mandir Babri Masjid Case Verdict Today

1989ની ચૂંટણી પહેલાં વિશ્વ હિંદુ પરિષદના એક નેતા અને રિટાયર્ડ જજ દેવકી નંદન અગ્રવાલે 1 જુલાઈએ ભગવાન રામના મિત્રના રૂપમાં પાંચમો દાવો ફૈઝાબાદની અદાલતમાં કર્યો હતો. આ દાવામાં સ્વીકાર કરવામાં આવ્યો કે 23 ડિસેમ્બર 1949ના રોજ રામ ચબૂતરાની મૂર્તિઓ મસ્જિદની અંદર રાખવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ