બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

VTV / ayodhya ram janmbhumi trust Land purchase issue Pawan Pandey Alleged corruption in buying the land

ખળભળાટ / 5 જ મિનિટમાં બે કરોડના 18 કરોડ થયા! અયોધ્યા રામ મંદિરની જમીનમાં કૌભાંડનો AAPનો મોટો આરોપ, CBI-EDને લાવવા માંગ

Parth

Last Updated: 07:55 PM, 13 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંજય સિંહે કહ્યું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામે પણ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવામાં આવશે.

  • અયોધ્યામાં બની રહ્યું છે ભવ્ય શ્રી રામ મંદિર 
  • મંદિર નિર્માણમાં ટ્રસ્ટમાં મોટા કૌભાંડનો આરોપ 
  • આપના સંજય સિંહના દાવા બાદ દેશભરમાં ચકચાર 

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સદીઓના સંઘર્ષ બાદ હિન્દુઓના ઇષ્ટ દેવ ભગવાન શ્રીરામના જન્મસ્થાન પર ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થયું છે ત્યારે આ મંદિર નિર્માણ વચ્ચે મોટો વિવાદ સામે આવ્યો છે. 

અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં કૌભાંડનો આરોપ

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહે અયોધ્યાના રામમંદિર નિર્માણ કરાવી રહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. સંજય સિંહે આ મામલે CBI અને ED પાસે તપાસની માંગ કરી છે. તેમણે દાવો કરતાં કહ્યું કે ચંપત રાયે અનિલ મિશ્રાની મદદથી બે કરોડની જમીન 18 કરોડમાં ખરીદી. આ મામલો સીધો મની લોન્ડરિંગનો છે. 

ચંપત રાય કરોડો ચાઉં કરી ગયા : સંજય સિંહ
સંજય સિંહે કહ્યું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામે પણ કૌભાંડ અને ભ્રષ્ટાચાર કરવામાં આવશે. રામ જન્મભૂમિના નામે કરોડો રૂપિયા ચંપત રાયે ચોપટ કરી લીધા. 

શું છે આખો આરોપ
સંજય સિંહનો દાવો છે કે અયોધ્યાના તલાટીના બીજેસી ગામમાં પાંચ કરોડ 80 લાખની જમીન સુલતાન અન્સારી અને રવિ મોહન તિવારીએ કુસુમ પાઠક પાસેથી બે કરોડ રૂપિયામાં ખરીદી. આ જમીન સાંજે સાતને 10 મિનિટે ખરીદવામાં આવી અને તેની પાંચ જ મિનિટમાં તે જ જમીન ચંપત રાયે સુલતાન અન્સારી અને રવિ મોહન પાસેથી સાડા 18 કરોડ રૂપિયામાં ખરીદી. સંજય સિંહનો દાવો છે કે આ જમીનનો ભાવ પ્રતિ સેકન્ડ પાંચ લાખ રૂપિયા વધ્યો.

સંજય સિંહે કહ્યું કે આ જમીન ખરીદમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે અને હું પ્રધામંત્રી મોદી અને સરકાર પાસે માંગ કરું છું કે તાત્કાલિક ED અને સીબીઆઇ તપાસની માંગ કરું છું. 

સંકળાયેલા મુદ્દાઓ

Aam Aadmi Party CORRUPTION IN ram mandir champat rai ram mandir ayodhya ચંપત રાય રામ મંદિર ram mandir
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ