અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે પૂછ્યું, મૂર્તિનું કાર્બન ડેટિંગ થયું હતું? રામલલાના વકીલે આપ્યો આ જવાબ...

Ayodhya Hearing Live Updates from Supreme Court

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રિમ કોર્ટમાં રોજે-રોજ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. 6 ઓગસ્ટથી રોજ આ મામલે સુનાવણી શરૂ કરાઇ હતી. જેમાં અઠવાડિયામાં પાંચ દિવસ આ મામલે સુનાવણી કરવામાં આવી રહી છે.

Sponsored Videos
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ