બાબરી કેસ / કલ્યાણ સિંહ વિરુદ્ધ CBIએ કોર્ટમાં દાખલ કરી અરજી, BJPના 13 નેતાઓ પર છે આ આરોપ

ayodhya disputed structure demolition case special court cbi kalyan singh bjp leader

રાજસ્થાનના રાજ્યપાલના પદેથી હટ્યા બાદ અને બીજેપીની સદસ્યતા ગ્રહણ કરવાની સાથે જ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની મુસીબત વધવા લાગી છે. બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવાના મામલામાં કલ્યાણ સિંહને આરોપી તરીકે ફરી કોર્ટમાં રજુ કરવા માટે સીબીઆઇએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ