ધન્નીપુર / Photos: અયોધ્યામાં 5 એકર જમીનમાં બનનારી મસ્જિદની ડિઝાઇન તૈયાર, હોસ્પિટલ-લાઇબ્રેરી પણ હશે

ayodhya dhannipur masjid design releases

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના ઇંડો ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશને અયોધ્યાના ધન્નીપુરમાં બનનારી મસ્જિદની ડિઝાઇન જાહેર કરી દીધી છે. મહત્વની વાત એ છે કે, ટ્રસ્ટ તરફથી જાહેર કરવામાં આવેલ મસ્જિદના અંડાકાર ડિઝાઇનમાં કોઇ ગુંબજ નથી. ભવ્ય રીતે બનાવવામાં આવી રહેલી મસ્જિદનો લેઆઉટ અને ડિઝાઇન જાહેર કરી દેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ