અયોધ્યા મામલો / સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું - ફેસબુક પર મળી રહી છે ધમકી

Ayodhya case SC takes note of lawyer receiving threat

સુપ્રીમ કોર્ટના પાંચ જ્જની સંવેધાનિક પીઠે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલે 22માં દિવસે સુનાવણી શરૂ થઇ ગઇ છે. આ સુનાવણી CJI રંજન ગોગોઇની અધ્યક્ષતામાં થઇ રહી છે. કોર્ટ સમક્ષ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને જણાવ્યું છે કે ફેસબુક પર ધમકી મળી રહી છે, પરંતુ આ સમયે તેમને કોઇ સુરક્ષાની જરૂરિયાત નથી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ