અયોધ્યા કેસ / હવે સુપ્રીમ કોર્ટમાં શું થશે? ત્રણ દિવસ મોલ્ડિંગ ઓફ રિલીફ

Ayodhya case SC molding of relief hearing in Ram Janmabhoomi-Babri Masjid land dispute, reserves order

સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મુદ્દે 40 દિવસથી ચાલી રહેલી કાર્યવાહી બાદ સુનાવણી પૂર્ણ કરવાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. CJI રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની ખંડપીઠ હવે દસકાઓ જૂના કેસનો નિર્ણય આપશે. આ કેસમાં 3 દિવસનું મોલ્ડિંગ ઓફ રિલીફ આપવામાં આવ્યું છે. આ કેસમાં એક મહિનાની અંદર નિર્ણય આવશે. જો કે કોર્ટની તરફથી નિર્ણયની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ