અયોધ્યા કેસ / સુપ્રીમમાં વકીલનો દાવો - મુસ્મિલ પક્ષે હિન્દુઓને જમીન આપવા કર્યું હતું સોંગદનામું

Ayodhya case SC commences hearing for 10th day

સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર રોજે-રોજ સુનાવણી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 9 દિવસથી સુનાવણી કરવામાં આવી રહી છે અને આજે 10મો દિવસ છે. અત્યાર સુધીમાં નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનના વકીલ તરફથી કોર્ટમાં પોતાનો પક્ષ રાખી ચૂક્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ