સુપ્રિમ કોર્ટ / મુસ્લિમ પક્ષે કહ્યું નિર્મોહી અખાડાને પૂજાનો અધિકાર હતો, જમીનનો નહીં

ayodhya case ram janmabhoomi babri masjid rajiv dhawan case 4 september 2019 supreme court

સપ્રીમ કોર્ટમાં બુધવારે રામજન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી થઇ. આજે આ સુનાવણીનો 19મો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન પોતાની દલીલ રજુ કરી. એમણે મંગળવારથી પોતાની દલીલ રાખવાનું શરૂ કરી છે જે હજુ ચાલી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x